મેલેરીયા શું છે?
પોરાનાશક
કામગીરી : ઇન્ટ્રા ડોમેસ્ટીક અને પેરા ડોમેસ્ટીક
ð ટેમીફોસ
૫૦% ઈસી (એબેટ)
બનાવવાની રીત વાપરવાની રીત
Ø ૧
લીટર પાણીમા -૦.૨૫ મીલી૧ ચોરસ મીટરમાં ૧
ફુટ ઉંડાઇ -૨૦
મીલી (૪
ઢાંકણ)
Ø ૧૦
લીટર પાણીમા -૨.૫ મીલી ૧ ચોરસ મીટરમાં ૩
ફુટ ઉંડાઇ -૬૦
મીલી (૧૨
ઢાંકણ)
નોંધ:- પાત્રમા પાણીની
ઊંડાઇને જોઇ તૈયાર કરેલ અબેટ નો વપરાશ કરવો.
Ø ૧
લીટર એબેટમાંથી અંદાજીત ૧૫ થી ૨૦ ઘરમાં નાખી શકાય છે.
Ø ૧
લીટર એબેટમાંથી અંદાજીત ૪૦ થી ૫૦ ખુલ્લા પાત્રોમા નાખી શકાય છે.
Ø એબેટ
નાખ્યા પછી ૨૪ કલાક મા પોરા(લાર્વા) નો નાશ થાય છે.
Ø એબેટ
નાખ્યા પછી લાકડી દ્વારા પાણી ને હલાવવુ જોઇએ.
ð ડાઇફ્લુબેન્ઝયુરોન
૨૫% WP
બનાવવાની રીત
વાપરવાની રીત
Ø ૧૦ લીટર પાણી(ચોખ્ખા
પાણીમા ૧૦ગ્રામ –
ગંદા
પાણીમા ૨૦ ગ્રામ ) ૧ ચોરસ મીટર એરીયામાં -૧૦ મીલી,
૫૦ લીનીયન મીટરમાં ૫૦૦ મીલી,
૧ હેકટર વિસ્તારમાં ૧૦૦ લીટર દ્રાવણ
Ø ડાઇફ્લુબેન્ઝયુરોન
છંટકાવ માટે નેપસેક પંપનો ઉપયોગ કરવામાં આવે છે.
Ø ગંદા
પાણીમાં છંટકાવ માટે ૧૦ લીટર પાણીમાં ૨૦ ગ્રામ નુ દ્રાવણ બનાવવુ,.
Ø ચોખ્ખા પાણીમાં છંટકાવ માટે ૧૦ લીટર પાણીમાં ૧૦ ગ્રામ
નુ દ્રાવણ બનાવવુ,.
ð પોરાભક્ષક
માછલી
Ø ૧
ચોરસ મીટર એરીયામાં ૫ થી ૭ નર માદા ગપ્પી/ ગમ્બુશીયા માછલીઓ મુકવી.
Ø પુખ્તવયની
૧ ગપ્પી /ગમ્બુશીયા માછલી ૧ દિવસમાં ૧૦૦ થી ૩૦૦ પોરા ખાઇ શકે છે.
ð મચ્છરદાની
દવાયુક્ત કરવા :ડેલ્ટામેથ્રીન ફ્લો ૨.૫ %
ð ITN(INSECTICIDE
TREATED BED NETS
ð સીંગલબેડ
મચ્છરદાની માટે દવા બનાવવાની રીત :
Ø ૩૫૦
થી ૫૦૦ મીલી પાણીમાં -૧૦ મીલી ડેલ્ટામેથ્રીન ફ્લો
ð ડબલબેડ
મચ્છરદાની માટે દવા બનાવવાની રીત :
Ø ૫૦૦
થી ૭૫૦ મીલી પાણીમાં - ૧૫ મીલી ડેલ્ટામેથ્ર્રીન ફ્લો
ð નોંધ્
મચ્છરદાની ધોઇએ નહી તો દવાની અસર ૬ (છ)
માસ સુધી રહે છે.
ફોગીંગ (૨ % પાયરેથ્ર્મ )
Ø ૧૯
લીટર ડીઝલમા ૧ લીટર પાયરેથ્ર્મ મીક્ષ કરી દ્રાવણ તૈયાર કરવુ.
Ø ફોગીગ
મશીન ઘરના દરવાજાના ઉમર પર અડકાવી રાખીને ધુમાડો છોડવો જેથી ધુમાડો નીચેથી ઉપરની
તરફ જાય અને આખા ઘરમાં ધુમાડો ફેલાય.
Ø ધુમાડો
કર્યા પહેલા ઘર ના તમામ દરવાજા બારી બારણા બંધ કરી ઘર ના મુખ્ય દરવાજો ખુલ્લો રાખી
ધુમાડો કરવો ત્યાર બાદ ૪૫ મીનીટ સુધી ઘર ના તમામ દરવાજા અને બારી બારણાઓ બંધ કરવી,.
ð ઇન્ડોર
રેસીડયુઅલ સ્પ્રે (IRS):-ઘર
અંદર જંતુનાશક દવાનો છંટકાવનો કાર્યક્ર્મ
બનાવવાની રીત
વાપરવાની રીત
Ø ૧૦
લીટર પાણીમા ૨૫૦ ગ્રામ
૧૫૦ ચી.મી. ના ઘર માટે ૭૫ ગ્રામ
.(આલ્ફા
સાયપરમેથ્રીન ૫ %) દવાની જરૂરીયાત ,૩
ઘરોમાં ૨૫૦
ગ્રામ દવા વપરાય.
Ø પંપનો
ડિસચાર્જ રેટ ૭૪૦ થી ૮૫૦ મી.લી. પ્રતિ મિનિટ હોવો જોઇએ.આ રેટ મેળવવા માટે પંપ
ચલાવનારે પંપમેન ૧૦ રતલનાં દબાણ ૬૦ થી ૭૦ સાયકલ સ્ટ્રોક એક મિનિટમાં મારવા જોઇએ.
Ø પંપનો
હાથાનો પ્લંજર રોડની ખેચ ૧.૫ ઇંચ હોવી જોઇએ. આ માટે ત્યાં લોખંડની ચેન બાંધવી
જ્રરૂરી છે.
Ø દવા
છંટકાવ વખતે લાન્સ દિવાલથી ૪૫ સે.મી (૧.૫ ફુટ) દુર રાખીને છંટકાવ દરમ્યાન ઉભા
પટાની પહોળાઇ ૫૩ સે.મી(૧.૫ ફુટ) હોવી જોઇએ. પ્રથમ પટા બાદ બીજા પટાઓ એકબીજા પટાને
૭.૫ સે.મી (૩ ઇંચ) જેટલો ઓવર લેપ થવુ જોઇએ.
Ø એક
પંપથી ૩૦ થી ૪૦ ઘર એક દિવસમાં છંટાવવા જોઇએ. ઘરમાં દવાની અસર અઢી માસ સુધી રહે છે.
Ø HI,BI,CI
ની ગણતરી:-
Ø હાઉસ
ઇનડેક્ષ(HI)
:-એડીસ લાર્વા માટે પોઝીટીવ મળેલ ઘરની સંખ્યા
* ૧૦૦
તપાસેલ કુલ ઘરની સંખ્યા
Ø બ્રુટો
ઇનડેક્ષ(BI)
:-એડીસ લાર્વા માટે પોઝીટીવ મળેલ પાત્રોની સંખ્યા
* ૧૦૦
તપાસેલ કુલ ઘરની સંખ્યા
Ø કન્ટેનર
ઇનડેક્ષ (CI) :-એડીસ
લાર્વા માટે પોઝીટીવ મળેલ પાત્રોની સંખ્યા
* ૧૦૦
તપાસેલ કુલ પાત્રોની સંખ્યા
એડીસ લાર્વા માટે ક્યારે
સંવેદનશીલ બની શકે છે?
|
લાર્વલ
સુચકાંક |
ટ્રાંન્સમીશન
માટે વધુ સંવેદનશીલ |
ટ્રાંન્સમીશન
માટે ઓછા સંવેદનશીલ |
|
હાઉસ
ઇનડેક્ષ |
>૧૦ % |
<૧% |
|
બ્રુટો
ઇનડેક્ષ |
>૫૦% |
<૫% |
|
કન્ટેનર
ઇનડેક્ષ |
>૨% |
- |
Ø ABER(ANNUAL
BLOOD SLIDE EXAMINATION RATE): ફીવર સર્વેલન્સ
કામગીરી ફિલ્ડમાં બરાબર ચાલે છે કે નહી તે જાણી શકાય.
ABER=પરીક્ષણ
કરેલ લોહીના નમુનાની સંખ્યા * ૧૦૦
કુલ વસ્તી
વાર્ષિક એબર ૧૮ ટકા ,દરા
મહીને ૧.૫ ટકા એબર મળે છે .દર મહીને ઓ.પી.ડી .ના ૧૫ ટકા એબર મળે છે.ABER
ઓછો હોઇ
તે ગામમાં માનવ શરીરમાં મેલેરિયા પેરેસાઇટનો ફેલાવો સતત વધવાથી મેલેરિયાનો
આઉટબ્રેક થઇ શકે છે.
Ø API(ANNUAL
PARASITE INCIDENCE):- ગામને હાઇરીસ્ક કે
સ્પ્રેઇગમાં લેવુ કે નહિ તે નક્કી કરી શકાય.
API= જાહેર થયેલ
પોઝીટીવ કેસની સંખ્યા * ૧૦૦
કુલ વસ્તી
Ø SPR(SLIDE
POSITIVE RATE):-આપના વિસ્તારમાં પેરાસાઈડ લોડ કેટલો
છે તે જાણી મેલેરિયા કેસનો વધારો રોકી શકાય.
SPR= જાહેર
થયેલ પોઝીટીવ કેસની સંખ્યા * ૧૦૦
પરીક્ષણ
કરેલ લોહીના નમુનાની સંખ્યા
Ø SFR(SLIDE FALCIPARUM
RATE):- આપના વિસ્તારમાં પી.એફ. ના કેસો કેટલા છે
તે જાણી મેલેરિયા મરણ રોકી શકાય.
SFR= જાહેર
થયેલ પી. ફાલ્સીપેરમની સંખ્યા * ૧૦૦
પરીક્ષણ કરેલ લોહીના નમુનાની સંખ્યા
Ø PF%=
જાહેર થયેલ પી. ફાલ્સીપેરમની સંખ્યા * ૧૦૦
જાહેર થયેલ પોઝીટીવ કેસની સંખ્યા
Ø
LLIN(લોંગ
લાસ્ટીંગ ઇન્સેકટીસીડલ બેડ નેટ)લાંબા
ગાળાની અસરવાળી મચ્છરદાની
Ø મેલેરિયા
માટે જોખમી વિસ્તાર API ૧ થી વધુ વાળા ગામોને અગ્રિમતા ધોરણે ગણી તે ગામોમા ઘર દીઠ ૫ (પાંચ)
વ્યકિત હોઇ તો તે ઘર મા ૨(બે) મચ્છદાની
આપી શકાય.
Ø જે
ગામોમાં ઘરમાં વસ્તા સભ્યો ની સંખ્યા વધુ હોય તેવા કિસ્સામા ગામના ઘરોનીસંખ્યાને
બે ના સ્થાને ૨.૪ વડે ગુણીને પણ જ્રરુરી મચ્છરદાની ની સંખ્યા ગણી શકાય .
Ø LLINની
ફાળવણી કરેલ ગામના વિસ્તારમા લોકો
મચ્છરદાનીમા સુવે છે ,તે
જાણવા જે ગામમા મચ્છરદાની વિતરણ કરેલ હોઇ તે ગામનો યુઝર રેટ ૮૫ % થી વધુ હોવો
જરૂરી છે.
Ø સગર્ભા
માતાને જો LLINમચ્છરદાની
વિતરણ કરેલ હોઇ તો તે યુઝર રેટ ૧૦૦ % હોવો
જરૂરી છે.
No comments:
Post a Comment